Featured post

Probable IT Calculator Financial Year_2026_27 and Income Tax Calculation - Financial Year 2025-26

માનનીય / સ્નેહીશ્રી...            આપ તેમજ આપના જેવા શુભેચ્‍છકના સાથ સહકારથી અમો આશરે ૨૫ (પચ્...

Friday, 27 February 2026

Probable IT Calculator Financial Year_2026_27 and Income Tax Calculation - Financial Year 2025-26

માનનીય / સ્નેહીશ્રી...

           આપ તેમજ આપના જેવા શુભેચ્‍છકના સાથ સહકારથી અમો આશરે ૨૫ (પચ્ચીસ) વર્ષથી ઇન્‍કમટેક્ષ કેલ્‍યુલેશનનો ફાઇલ દર વર્ષ તૈયાર કરીએ છીએ. આપ તેમજ આપના જેવા શુભેચ્‍છકના સાથ સહકાર, માર્ગદર્શન તેમજ સુચનો ધ્યાને અમોએ તૈયાર કરેલ Probable IT Calculator Financial Year_2026_27 (ફકત જન્મ તારીખ નાંખવાની છે જે ફરજીયાત છે. અને  IT_FY2025_26_ઇન્‍કમટેક્ષ કેલ્‍યુલેશનની ફાઇલ તેમજ જુના વર્ષનું પગાર એરીયર્સ મળેલ હોય તેવા કર્મચારી - અધિકારીશ્રીને Relief under Section 89(1) રાહત મેળવવા ભરવાનું પત્રક 10E_89_1_FY_01_02_to_FY_25_26 ફાઇલો છે.

ખાસ જોગવાઇ
પગારદાર કર્મચારીઓ દર વર્ષે નવી આવક વેરા યોજના અથવા જુની આવક વેરા યોજનામાં જોડાવા સંમતી આપી શકે છે

ખાસ    જન્મતારીખ લખવાથી જનરલ (વ્યકિત - એચ.યુ.એફ. મહિલા) અને સીનીયર સીટીઝન તેમજ સુપર સીનીયર સીટીઝનના આવક વેરાની ગણતરી ફાઇલમાં થશે. જેથી જન્મતારીખ લખવી ફરજીયાત છે. IT_FY2025_26 (Normal / Senior / Super Senior Citizen) તમામની એક ફાઇલ (ફકત જન્મ તારીખ નાંખવાની છે જે ફરજીયાત છે.) છે. તેમજ જુના વર્ષનું પગાર એરીયર્સ મળેલ હોય તેવા કર્મચારી - અધિકારીશ્રીને Relief under Section 89(1) રાહત મેળવવા ભરવાનું પત્રક 10E_89(1)_FY_01_02_to_FY_25_26 xlsx પણ છે.

           ખાસ ધ્યાન રાખવા જેવી બાબતે એ છે કે ર (બે) પ્રકારની આવક વેરાની ગણતરી થાય છે. આપને અનુકુળ (જે ગણતરીમાં ફાયદો) હોય તે આવક વેરાની ગણતરી સંમતી સહ કચેરીમાં રજુ કરવા ધ્યાન રાખશો.

            અમારા ગૃપનો આશય એવો રહયો છે કે વધુમાં વધુ કર્મચારીશ્રીઓ / અધિકારીશ્રીઓ સદરહું ફાઇલનો ઉપયોગ કરે. મારી અમારા ગૃપ વતી વિનંતી છે કે આપ આપના જિલ્લા તેમજ જિલ્લા બહારના અન્ય કચેરીમાં ફરજ બજાવતા મિત્રોને ઉપયોગ કરે તે અર્થે આપના જિલ્લા / તાલુકાના તેમજ આપના વિભાગ / કચેરીના અન્ય તમામ વોટ્સ અપ અને ટેલીગ્રામ ગૃપમાં આપશ્રીના મિત્રો સુધી પહોંચાડશો તેવો આગ્રહ છે.

          ગત વર્ષોમાં આપનો સહકાર મળેલ તેવી જ રીતે ચાલુ વર્ષ પણ આપના સહકારની અપેક્ષા સાયબર ગૃપ ડાંગ ઇચ્‍છે છે

File is available on our

website  https://cybergroupdangs.in/ પર ઉપલબ્ધ છે

 

Update your Contact Details for Future Communication

Joint Group  whatsapp for Future Communication

https://chat.whatsapp.com/CsgG809QMRY7qw2A7s74jx

 

We are grateful
Shri Chitranjan K Sonawane, IFS
Additional Principal Chief Conservator of Forests, Monitoring & Evaluation Gandhinagar

કિરીટ પટેલ 9426494422

દિલીપ બારીયા 9909909514

ડૉ. હર્ષદ પટેલ 9426888820

અસ્લમ પઠાણ 9726061261

શૈલેષ પટેલ 9427860853

ચેતન પાટીલ 9408648898

 

Thank & Regards,

           For Cyber Group Dangs

Kiritchandra Jayantilal Patel (Dangs KAKA)

Member of Cyber Group Dangs

Retired PS 2 DDO Dangs

Email : mrkiritpatel@gmail.com

(Mobile No.)

09426894422

(Arattai & Whatsapp)

09426494422

 

જીવતા રકતદાન, મૃત્યુબાદ દેહદાન - ચક્ષુદાન

I Believe in Donating Blood
(¨`.•´¨) Give
`.¸(¨`.•´¨) Blood
(¨`.•´¨)¸.•´ Give
`.¸.•´  Life
---------------------------------------------------------

Probable IT Calculator FY_2026_27 AY_2027_28.xlsx - Click and Download

માર્ચ - ૨૦૨૬ પેઇડ એપ્રિલ - ૨૦૨૬ના પગાર બીલ સાથે રજુ કરવાનું પત્રક સંભવિત ઇન્કમટેક્ષ કેલ્યુલેશનની ફાઇલ

IT_FY2025_26.xlsx- Click and Download

ફેબ્રુઆરી - ર૦૨૬ પેઇડ માર્ચ - ૨૦૨૬ના પગાર બીલ સાથે રજુ કરવાનું પત્રક. તેમજ Form No. 16 કે જે એપ્રીલ માસમાં જરૂર પડશે. વધુમાં જણાવવાનુ કે, MS Office  માં Macro Enable  કરવા વિનંતી છે. MS Office 2007 Format


10E_89_1_FY_01_02_to_FY_25_26.xlsx - Click and Download

જુના વર્ષનું પગાર એરીયર્સ મળેલ હોય તેવા કર્મચારી - અધિકારીશ્રીને Relief under Section 89(1) રાહત મેળવવા ભરવાનું પત્રક